Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
માટીની ગઝલ
માટીની ગઝલ
★★★★★

© Anil Vala

Others

1 Minutes   7.0K    2


Content Ranking

જંતર મંતર કાઢી માટી

ઇશ્વર કરશે ટાઢી માટી.

 

રંગો છે રોગાનો છે ને?

કોની કોની ગાઢી માટી?

 

દાતરડું તો દાતરડું છે,

માથા સાટે વાઢી માટી!

 

હૈયામાં માટીનાં ઢગલાં

મૂછો માટી, દાઢી માટી.

 

ચોરે ચૌટે ચાલી ચર્ચા,

ધાધલ*માટી, ઢાઢી માટી!

ગઝલ

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..