I'm Anil and I love to read StoryMirror contents.
અડકો દડકો રમે અહીં તો સાંપ અને સપેરાં... અડકો દડકો રમે અહીં તો સાંપ અને સપેરાં...
બાપુનો બદલાયેલો ચહેરો... બાપુનો બદલાયેલો ચહેરો...
અમે આંસુડાં છાનાં છલકાવ્યાં રે હો ઘમ્મરવલોણાંજી અમે આંસુડાં છાનાં છલકાવ્યાં રે હો ઘમ્મરવલોણાંજી
જે ખખડે છે ખાલીપાથી, શું કરવાનું ઊંધું ચત્તુ? જે ખખડે છે ખાલીપાથી, શું કરવાનું ઊંધું ચત્તુ?
રંગો છે રોગાનો છે ને? કોની કોની ગાઢી માટી? રંગો છે રોગાનો છે ને? કોની કોની ગાઢી માટી?
ચોતરફની હાજરી આ આપણી આજે, આયના ચણતી રહે છે, નાગ છે પ્રિયે! ચોતરફની હાજરી આ આપણી આજે, આયના ચણતી રહે છે, નાગ છે પ્રિયે!
બથ ભરી આકાશ પીવાથી એમ ચડે ના કેફ, ધીમે વાયરે પર્વત ઊડે જાણે ઊડતી રેફ! બથ ભરી આકાશ પીવાથી એમ ચડે ના કેફ, ધીમે વાયરે પર્વત ઊડે જાણે ઊડતી રેફ!
શબ્દ હવે તો અંધ થિયાં ને લયને નીકળ્યો કોઢ શબ્દ હવે તો અંધ થિયાં ને લયને નીકળ્યો કોઢ
મેં દુ:ખીને સુખી જોવાં ભીડીને હામ પીધો છે. મેં દુ:ખીને સુખી જોવાં ભીડીને હામ પીધો છે.
ક્ષણ સાથે ના નાતો જોડ, ક્ષણનું ખોવું કેવળ સત્ય. ક્ષણ સાથે ના નાતો જોડ, ક્ષણનું ખોવું કેવળ સત્ય.