Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Keyuri Chhaya

Others

2  

Keyuri Chhaya

Others

ક્યાંક ખોવાઈ ગયું

ક્યાંક ખોવાઈ ગયું

1 min
1.2K


ક્યાંક ખોવાઈ ગયું એ બચપણ,
જ્યારે લૂંટયા હતા બહુ બધાં પતંગ,
ખુલ્લા પગે દોડતા દૂર દૂર,
લૂંટીને લાવતા જે અનેક પતંગ,
 
મજા જ કાંઈ અનેરી હતી,
લૂંટયા જે પતંગોને ચગાવાની
નથી આજે એ મજા,
ખરીદેલા પતંગો ચગાવાની.


Rate this content
Log in