Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
જાવ નહીં
જાવ નહીં
★★★★★

© Dave Ravikumar Kanubhai

Others

1 Minutes   7.0K    3


Content Ranking

જાતથી ઓળખાઈ જાવ નહીં,
હોય એવા કળાઈ જાવ નહીં.

હું તો ચંદન સમાન છું, માન્યું,
સર્પ થઈ વીંટળાઈ જાવ નહીં.

આંખમાં સૌની માપપટ્ટી છે,
સૌની સામે મપાઈ જાવ નહીં!

નાની અમથી ગઝલ લખી 'પ્રત્યક્ષ',
આપ એમાં છવાઈ જાવ નહીં!

ગઝલ

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..