gazal,poetry
રસ્તાએ વ્હેણોને આપ્યો'તો માર્ગ જાણે હો કોઈ ૠણાનુબંધ.. રસ્તાએ વ્હેણોને આપ્યો'તો માર્ગ જાણે હો કોઈ ૠણાનુબંધ..
ભીંત પરથી માનો એક ફોટો પડ્યો,ને સમય પણ એ પછી થંભી ગયો. ભીંત પરથી માનો એક ફોટો પડ્યો,ને સમય પણ એ પછી થંભી ગયો.
વિશ્વને ગજવે છે જે અખબાર થઈ, એ જ તો પસ્તીમાં બંધાતો ગયો. વિશ્વને ગજવે છે જે અખબાર થઈ, એ જ તો પસ્તીમાં બંધાતો ગયો.
માન મોભાની જો છત થથરી ગઈ, તો મુક્યો વિશ્વાસ મેં પાયા તરફ. માન મોભાની જો છત થથરી ગઈ, તો મુક્યો વિશ્વાસ મેં પાયા તરફ.
તું તો મુંગો થઈ ગયો પથ્થર બની,કંઈ રીતે જોવું હવે તારા તરફ? તું તો મુંગો થઈ ગયો પથ્થર બની,કંઈ રીતે જોવું હવે તારા તરફ?
ભીની એ યોદોને દૂર દૂર ઠેલવા પાંપણને ખોલું ને વાસુએમાં કેમ કરી આવે ચોમાસુ? ભીની એ યોદોને દૂર દૂર ઠેલવા પાંપણને ખોલું ને વાસુએમાં કેમ કરી આવે ચોમાસુ?
પાર્ટીમાં ફોટા પડાવે ને સ્ટેટસમાં એ તો લખે છે "ફિલીંગ ક્રેઝી" પાર્ટીમાં ફોટા પડાવે ને સ્ટેટસમાં એ તો લખે છે "ફિલીંગ ક્રેઝી"
જીવનના સાંજ સમય ડોસો ને ડોસી બે મનગમતા ગીતોને ગાય છે. જીવનના સાંજ સમય ડોસો ને ડોસી બે મનગમતા ગીતોને ગાય છે.
આંખમાં સૌની માપપટ્ટી છે,સૌની સામે મપાઈ જાવ નહીં! આંખમાં સૌની માપપટ્ટી છે,સૌની સામે મપાઈ જાવ નહીં!