Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Dave Ravikumar Kanubhai

Others

2  

Dave Ravikumar Kanubhai

Others

સખી, વ્હોટ્સપ જો થાય છે બેભાન

સખી, વ્હોટ્સપ જો થાય છે બેભાન

1 min
7K


સખી વ્હોટ્સપમાં બ્યુટીફૂલ ફોટા ના મૂક મારું વ્હોટ્સપ જો થાય છે બેભાન!

હસતો તું ફોટો જો રાખે તો આવે છે હસતા સૌ ઈમોજી બારા,
કાલો ઘેલો જો તું ફોટો મુકે ને તો સૌ કોઈ બોલે દુબારા.
સખી તારા આ ફોટાની ઉપર તો મારા લાખ ચોર્યાસી જન્મો કુરબાન.
મારું વ્હોટ્સપ જો....

પાર્ટીમાં ફોટા પડાવે ને સ્ટેટસમાં એ તો લખે છે "ફિલીંગ ક્રેઝી",
ને હું વાતો કરવાનું કહુ ત્યારે કહે છે કે "ટાઈપીંગની હું બહુ છું લેઝી."
ટાઈપીંગનું છોડ ઝુકરબર્ગે તો આપ્યું છે આપણને વોઈસનું વરદાન.
મારું વ્હોટ્સપ જો...

સખી વ્હોટ્સપમાં બ્યુટીફૂલ ફોટા ના મૂક મારું વ્હોટ્સપ જો થાય છે બેભાન.


Rate this content
Log in