Shital Desai

Others

1  

Shital Desai

Others

વાર્ધક્ય

વાર્ધક્ય

1 min
935


મોહા આજે અમસ્તી જ ખુશ જણાતી હતી. અમથું અમથું હસતી હતી ને ધીરું ધીરું ગાતી હતી. બપોરે વાળમાં કલપ કરીને અરીસામાં જોયું તો સાચે જ તે નાની લાગતી હતી. હાશ ! હવે વાંધો નહીં. ફટાકડીઓ તેને આંટી કે ક્યાંક કોઈ લબર- મૂછિયા માસી કહેતાં તે તેને ક્યારેય ન ગમતું. ત્યાં સુધી તો ઠીક આ કેટલાંક તો વળી ‘બા’ કહેતાં થયા ત્યારે બહુ વસમું લાગતું. પોતે માંડ પંચાવનની હતી


Rate this content
Log in