STORYMIRROR

Shital Desai

Others

1  

Shital Desai

Others

ઇન્ટરવ્યુ

ઇન્ટરવ્યુ

1 min
595


મહિમા ઇન્ટરવ્યુ-ખંડની બહાર નીકળી. ચહેરોની ચમક ચાડી ખાતી હતી કે ઇન્ટરવ્યુ ઘણો સારો ગયો હતો. તેણે ખુશખુશાલ થઈને કહ્યું,

‘બોસ, હવે તમે કમ્યુટ કરવા તૈયાર થઈ જાવ. આપણી નોકરી તો પક્કી જ છે.’

રિતેશ અને મહિમા નવી જગ્યા એ શિફ્ટ થવાના પ્લાન કરવા લાગ્યા. બંને બહુ જ ખુશ હતા.


Rate this content
Log in