STORYMIRROR

Rashmi Sampat

Others

3  

Rashmi Sampat

Others

કોણ આવશે ?

કોણ આવશે ?

1 min
170

અમે ભાઈ- બહેનો ખૂબ નાના હતાં. મારી માતાની ઉંમર પણ કંઈ મોટી ન હતી. જ્યારે મારા પિતાનો સ્વર્ગવાસ થયો ત્યારે અમારા પુરા પરિવાર પણ જાણે કાળરૂપી "વીજળી" ત્રાટકી.

અમારા બધાનું જીવન દોહ્યલું થઈ ગયું. અમારી ઉંમર પણ શું હતી ? ઢીંગલી પોત્યે રમવાની ઉંમરે જાણે અમે ઉંમર લાયક ગતાગમ વગરના હોય તેમ પરિવારના અન્ય સદસ્ય અમારી સાથે વ્યવહાર કરે.

જેસલે તો જાડેજાને તેના પાપોનું પ્રાયશ્ચિત કરાવીને જણાવેલ કે, "તારી બેડલીને બુડવા નહીં દઉં " કાસમની વીજળી મધદરિયે તોફાનમાં વેરણ થઈને ડૂબી ગઈ. તેના લોકગીતો આજે પણ ગવાય છે. હે હરિ ! અમારી જીવનરૂપી નાવ સંસાર સાગરમાં વેરણ થઈ છે તેને ઉગારવા કોણ આવશે ?


સામગ્રીને રેટ આપો
લોગિન