STORYMIRROR

Tejas Shah

Others

2  

Tejas Shah

Others

કાશ !

કાશ !

2 mins
14.4K


હેલો અંકલ! હાઉ આર યુ? કોલ કયું પીક નહિ કરતે આજકાલ મેરા ?  હેલો ! અરે બોલો તો સહી મુજસે નારાજ હો ક્યા ?

હેલો ? હું આર યું ? હુમ  ડૂ  યુ વોન્ટ ટુ  સ્પીક?

અરે!! આપ અંકલ નહિ હો ક્યા? અંકલ મૈ સોનલ, ક્યા આપ ભી!!  એક તો દો  દિન સે કોલ નહિ પીક કર રહે હૈ ઔર અબ મજાક સૂઝ રહી હૈ આપ કો...

માફ કીજીયેગા મુજે લેકિન ઉજ્જવલ કી અકાલ મૃત્યુ હો ગઈ હૈ, સોરી ટુ સે, નહિ નહિ કાલ રાત હી કમીટેડ  સ્યુસાઈડ.  હા બિલકુલ, બહેતર હૈ આપ દો દિન બાદ કોલ કીજીયેગા. જી મેં ઉનકા ભાઈ બોલ રહા હું. ભાઈએ આટલી માહિતી આપી સ્ક્રીન પર જોયું : નામ તો સોનલ જ હતું , સોનલ બેંગ્લોર. કોણ હશે વળી આ નવી ભત્રીજી! ખભા ઉલાળી એ અંતિમવિધિની તૈયારીમાં  જોડાયો.    

બે દિવસ બાદ. ફરી એક વખત રીંગ વાગી :  આંટી મેં સોનલ બોલ રહી હું . બહુત  બુરા લગા મુજે સુન કર. હા આંટી મેં સમજ સકતી હું આપ કા દર્દ . લેકિન ભગવાન ભિ ના, શાયદ ઉસે ભી જરૂરત રહેતી હોગી અચ્છે બંદો કી. આપ સુન રહી હો ના આંટી! પર મેરી  તો સમજ મેં હી નહિ આતા કી જો વ્યક્તિ ખુદ ઇતના પોઝીટીવ હો, જો ઔરો કો પોઝીટીવલી સોચને કો સમજાતા હો, વો ખુદ ઐસા કૈસે કર સકતા હૈ?

મેં ખુદ ઇતની ઉલઝ ગઈ થી અપની જીંદગી મેં જબ કોઈ રાહ નહિ સૂઝ રહી થી. એક અંકલ હી થે જો ઘંટો  કોલ પર મુજે સુનતે, સમજાતે જીંદગી કે સાથ લડને કો ઔર આજ જબ મેરી  જીત હુયી તબ અંકલ  હી નહિ રહે મેરે સાથ ખુશી શેર કરને કે લિયે. આય રિયલ્લી થેંકફૂલ ટૂ અંકલ. આજ તો સમય નહિ હે જ્યાદા બાત કરને કા લેકિન જબ ભી જરૂર પડે આંટી પ્લીઝ મુજે કોલ કીજીયેગા. મેં કોલ કરતી રહુંગી. કોઈ ભી જરૂરત હો બેઝીઝક કહીયેગા. અંકલ તો નહિ રહે પર અબ આપકી યે બડી બેટી હૈ ઇસ દુનિયા મેં આપ કે લિયે. દોનો છોટી બહેનો કો પ્યાર દીજીયેગા મેરા. બાય.

અને બંધ છૂટી પડ્યો આંસુઓનો, કાશ! શક ના કર્યો હોત અને માની લેત વાત. આજ ઉજ્જવલ અહી જ હોત.


Rate this content
Log in