Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Ketna Mehta

Others

4  

Ketna Mehta

Others

યાદ આવી ગઈ

યાદ આવી ગઈ

1 min
1.3K


નિરખતા તમે નયનને જ્યાંથી,

એ ઝરૂખાની યાદ આવી ગઈ,


મઝધારે અટવાતી નૈયાને,

એ કિનારાની યાદ આવી ગઈ,


આલેખ્યું જયાં આપણું નામ,

એ રેતીની યાદ આવી ગઈ,


ખડકો સાથે અથડાતાં, પછડાતાં,

એ મોજાની યાદ આવી ગઈ,


લહેરાતાં સૂરોમાં પવન પર,

એ સુગંધની યાદ આવી ગઈ,


વાયદાઓ ભૂલીને તમારી,

એ બેવફાઈની યાદ આવી ગઈ,


નિરખતા તમે નયનને જ્યાંથી,

એ ઝરૂખાની યાદ આવી ગઈ.


Rate this content
Log in