Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Ketna Mehta

Others

3  

Ketna Mehta

Others

દિવ્યતા

દિવ્યતા

1 min
233


દિવ્યતા પામી ચૂકેલા આપણાં પ્રેમમાંથી,

લાગણીની આધ્યાત્મિક સુગંધ પ્રસરી રહી છે.

વિશ્વાસ છે કે તું પણ એ સુગંધને,

અનુભવતો જ હોઈશ. 

ચુંબકીય આકર્ષણ ધરાવતો આપણો પ્રેમ,

મહેસૂસ કરતો જ હોઈશ.


સતત સુગંધ પ્રસરાવતો આપણો પ્રેમ,

સનાતન છે હોવા છતાં અદ્રશ્ય છે.

જેને શ્વાસમાં અનુભવી શકાય છે.

હું ને તું એ જ શ્વાસ થકી,

આપણાં પ્રેમની સુગંધને,

અનુભવતા રહીશું.

ને સતત પ્રેમનાં સાનિધ્યમાં,

ગગન મહીં વિહરતા રહીશું.


Rate this content
Log in