વીરાનો જનમદિન
વીરાનો જનમદિન

1 min

2.7K
ના પિતાથી ઊંચું કે ના નીચું એનું સ્થાન છે જીવનમાં,
પરિવારની એ આન બાન અને શાન છે,
માતાની મમતાનો અહેસાસ છે એના વ્હાલમાં,
મિત્રની મિત્રતા જેવો મહેક છે એના સાથમાં,
સુરક્ષાની મહેસૂસતા છે એની છાયામાં,
મારી રાખીની દોર છે એની કલાઈમાં,
રહે એની જિંદગી સુખ સમૃદ્ધિમાં,
હે વીરા તને જનમદિનની લખ લખ બધાઈયાં!!