લાગણી
લાગણી

1 min

3.1K
જિંદગી એક કઠિન માર્ગ છે,
ઊંચા નીચા ખાડા ટેકરા,
ક્યારેક દિન છે તો ક્યારેક નિશા,
લાગણી એને સરળ બનાવે,
લાગણી એને મહેકાવે,
લાગણી તો તારી અને મારી પરસ્પરની માયા છે!