તું સંગાથે
તું સંગાથે
1 min
3
તું હોય સંગાથે મા
એ રસ્તો સરળ થઇ જાય મા
તું આવે શમણે તો મા
એ રાત સુંદર બની રહે મા
તું હોય નજર સામે મા
તો આંખોમાં રોશની વધે છે
તું હોય ગોરના કુવે મા
ભક્તો દોડતાં આવે છે મા
એ જિંદગી સુધરે છે મા
જ્યાં ભાવના ભર્યા ભાવ છે
તું હોય સાથે ચેહર મા
ત્યાં સફળતા મળે છે
તું હોય અંતરમા મા
ત્યાં ડર દૂર ભાગે છે..