STORYMIRROR

Kuldeep Gadhadara

Others

2  

Kuldeep Gadhadara

Others

તું જ છો

તું જ છો

1 min
13.3K


તું મારી સાથે છો તૌ બધુ છે

તારા ચેહરા પરથી ખુશીના રંગ ઝળકે છે,

તું ચાંદની ઉપર ફિદા છો

ને હું આસમાનનો ખરતૌ સિતારો,

નસીબ એવા ભગવાને લખ્યા છે 

કે મને ને તને ઍક કર્યા છે

એકલો એકલો ખુબજ ઘુટાતૌ હતો

તું આવી ત્યાર થી જીવવા લાગ્યો છું,

જો તારી સાથે હોઇ તૌ પુરી દુનિયા મલી જાઇ

બસ હવે હસી ને ઍક ઈશારો કર તારો જ થઈ જાવ ,

કોઈ પણ ગલી શેરીમા હું જાવ છું તૌ 

બસ તારી જ ખુશ્બુ ને તારીજ આહટ દેખાઈ છે,

હવે તૌ એવી આદત પડી છે કે નીંદર પણ નથી આવતી

બસ જ્યારે નીંદર આવે તયારે સપનું તારુંજ હોઇ છે,

તારું ને મારુ મળવાનું ચોપડે નક્કી હતું

તું મલી એટલેજ ચેહરા પર નૂર હતું,

હું તારા માટે દુનિયાનાં બધાં સંબંધો તોડી નાખું

બધાં રસ્તા બંધ છે બસ તારા દિલ સિવાય,

હું આંખોથી તારું નામ્વ છું

હવે તૌ તું સાંભળી જા.


Rate this content
Log in