Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

ટેવ છે

ટેવ છે

1 min
5


ભક્તોને માને પોકારવાની ટેવ છે,

ઉંઘમાંયે સ્મરણ કરવાની ટેવ છે.


ભાવના ભર્યા સ્વરે વિનંતી કરે છે,

માતાની આંખોને વાંચવાની ટેવ છે.


ગોરનાકુવે રવિવાર ભરવાની ટેક છે,

સુખડીનો થાળ ધરાવવાની ટેક છે. 


માને મળી હ્રદય ઠાલવવાની ટેવ છે,

એ થકી જિંદગી હળવી કરાય છે.


ડગલે ને પગલે પોકારવાની ટેવ છે,

હે મા ચેહર બોલવાની જેને ટેવ છે.


Rate this content
Log in