STORYMIRROR

Anant Dave

Others

2  

Anant Dave

Others

થાય જ્યારે મન ધીર

થાય જ્યારે મન ધીર

1 min
2.6K


થાય જ્યારે મન ધીર
ત્યારે રચાય છે મંદિર
 
ઈશ્વરના નિયમન થીમળાય છે ઈશ્વર ને
ઓળખો જયારે ખુદને
ત્યારે પામશો ખુદાને
ભૂલો જયારે વાન તમારો
ત્યારે મળશે ભગવાન
 
સ્વર્ગનો કોઈ નથી હોતો વર્ગ
ક્ષર નથી પામતો અક્ષર કદી
પર પામીને આત્માથી
થવાય છે પરમાત્મા
 
જીવનના થાક પછી સમજાય છે હરિકથા
તંત બધા મુકવાથી, 'અનંત' થવાય છે સંત


Rate this content
Log in