સુખના સપના
સુખના સપના
1 min
333
વેદનાના વત્તા કરતો જાઉં છું,
વિધાતાના લેખા જોતો જાઉં છું.
દુઃખના હપ્તા ભરતો જાઉં છું,
સુખના સપના જોતો જાઉં છું.
