STORYMIRROR

natwar tank

Others

2  

natwar tank

Others

સંસાર

સંસાર

1 min
130

નારાયણી પણ સ્ત્રી છે,

જીવન આધાર સ્ત્રી છે,

નર નકામો નારી વગર,

સઘળો સંસાર સ્ત્રી છે !


Rate this content
Log in