Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Dharmendra Dharmendra

Others

3  

Dharmendra Dharmendra

Others

"સૌની પોતપોતાની પાનખર"

"સૌની પોતપોતાની પાનખર"

1 min
6.8K


સૌની જુદી-જુદીને પોતપોતાની છે પાનખર,


ગોકુળ છોડ્યા પછી કાનાની આંખમાં રહેલ કાયમની અસર

તે કૃષ્ણની પાનખર,


ગૃહત્યાગ વખતે જોઈ રહેલ સીતાની ટગર-ટગર નજર

તે રામની પાનખર,


ત્રણ ગોળીથી હે રામનું થવું લોહીથી તરબતર

તે દેશની પાનખર,


માળામાં મૂકી જાય ઈંડા ને કાગડી હોય બેખબર

એ કોયલના માતૃત્વની પાનખર


હસતું બાળક, ખીલતું ફૂલ ને વાદળું ઝરમર જ્યારે કરે ના અસર તો

તે માણસાઈની પાનખર,


સૌની જુદી-જુદીને પોતપોતાની છે પાનખર.


Rate this content
Log in