STORYMIRROR

Kalpesh Patel

Others

3  

Kalpesh Patel

Others

ફૂલ ‘કલમ’નું 'કરમાયું' નહીં !

ફૂલ ‘કલમ’નું 'કરમાયું' નહીં !

1 min
242

'કડી'ઓ ટપકાવાનું કદી 'વિસરાયું' નહીં, 

તોય કોઈએ કઈ 'પરખાવ્યું ' નહીં !


લેખનનાં અખાડે ‘કલમ’થી 'રે'વાયું' નહીં,

તોય આ ‘કલમ’નું પોત 'પરખાયું' નહીં !


નિત નવી 'કડી' પોસ્ટ કરતાં 'ભૂલાયું' નહીં ,

તોય ‘કલમ’નું જોમ 'ભેલાયું' નહીં !


કદી કોઈ 'કડી' 'પંકાઈ' નહીં ,

તોય કચરાપેટીએ 'કડી' 'નંખાઈ' નહીં !


કોઠું 'કડી'નું કદી 'સમજાયું' નહીં,

તોય હજુય, ફૂલ ‘કલમ’નું 'કરમાયું' નહીં !


Rate this content
Log in