STORYMIRROR

Manoj Navadiya

Others

3  

Manoj Navadiya

Others

પહેલો પ્રેમ ઝરુખે

પહેલો પ્રેમ ઝરુખે

1 min
222

ઝરૂખા પર ઊભેલી જોઈ હતી,

સામે જોઈને સ્મિત આપતી હતી,

તેની સુંદર આંખોને જોઈ હતી,

સામે કહેવા માંગતી હતી,


તેનાં સુંદર ગાલોને જોયા હતાં,

સામે ખંજન દેખાડતી હતી,

ઝરૂખા પર ઊભેલી જોઈ હતી,

સામે જોઈને સ્મિત આપતી હતી,


તેનાં સુંદર હોઠોને જોયા હતાં,

સામે બોલવા ઈચ્છતી હતી,

તેનાં સુંદર કેશોને જોયા હતાં,

સામે જોવાં મજબૂર કરતી હતી,


ઝરૂખા પર ઊભેલી જોઈ હતી,

સામે જોઈને સ્મિત આપતી હતી,

તેની સુંદર અંતરવોતોને જોઈ હતી,

સામે લાગણીઓ વ્યક્ત થતી હતી,


તેનાં સુંદર પ્રેમને જોયો હતો,

સામે જોઈને નિભાવવા માગતી હતી,

ઝરૂખા પર ઊભેલી જોઈ હતી,

સામે જોઈને સ્મિત આપતી હતી.


Rate this content
Log in