Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Pratigna Prajapati

Children Stories Romance Inspirational

4  

Pratigna Prajapati

Children Stories Romance Inspirational

પાછું આવશે આ બાળપણ ?

પાછું આવશે આ બાળપણ ?

1 min
223


વિતાવ્યું એવું બાળપણ કે,

યાદ રહી ગયું

ખોળો ખુંદી ને માનો લાડ ઘણા જાજા કરા

પ્રેમથી તેના હાથના કોળિયા ખાધાં કે, એ

એ યાદ રહી ગયું,


પિતાની હુંફ મેળવીને નીડરતાથી જીવ્યા

આંગળી પકડીને મેળે ગયા કે,

એ યાદ રહી ગયું

ભાઈનો સાથ લઈને કામ બહુ જાજા કર્યા

તોફાન ધીંગામસ્તી કે,

એ યાદ રહી ગયું,


મિત્રતા એવી મળી રમ્યા ખેલીયા કૂદીયા

પડ્યા આથડિયા પણ ના મેલુ એ રમવાનું કે

એ યાદ રહી ગયું

ગુરુ પાસેથી જ્ઞાન મેળવવા શાળાએ ગયા

જ્ઞાન સાથે જીવન ના પાઠ ભણ્યા કે,

એ યાદ રહી ગયું,


રમવા માટે રમતો બહુ ઝાઝી હતી

પણ કોણ જાણે એ આંબલી પીપળી ને સંતાકૂકડી કે,

એ યાદ રહી ગયું,

મોટા થયા જવાબદારીઓ આવી

‌સમજાયું બાળપણનું મહત્વ અને પછી થયું કે,

પાછું આવશે આ બાળપણ ?


Rate this content
Log in