STORYMIRROR

Sagar Kavi

Others

2  

Sagar Kavi

Others

નથી

નથી

1 min
14.4K


જિંદગી પાસે હજુ સમય નથી.
મોત બાદ પણ આરામ નથી.

કાંધ આપે છે બસ જણ ચાર,
બાકી સૌનો તો આધાર નથી.

ગોઠવી ચિંતા, ને દીધો અગ્નિદાહ,
ઠરશે રાખ જોવાની પણ નવરાશ નથી?

તિમિરને કરે છે દૂર કરીને દીવા,
પણ, ઉરમાં અેવો કેમ ઉજાસ નથી?

થઈ ભેગા સૌ બોલે હંમેશા સારું,
હવે જીભમાં કોઈની પણ કડવાશ નથી.


Rate this content
Log in