STORYMIRROR

Sagar Kavi

Others

2  

Sagar Kavi

Others

ગયો છું.

ગયો છું.

1 min
13.5K


નાના-મોટાની વચ્ચે વહેંચાઈ ગયો છું.
પ્રેમમાં થોડો હું અે પંકાઈ ગયો છું.

મિત્રો જ છે મારી દુનિયા આખી પણ,
સમયની આ દોડમાં હું બંધાઈ ગયો છું.

ઊગવાને અેક નવાજ ઉજાશની જેમ,
તિમિરની સાથે થોડો બુજાઈ ગયો છું.

રહેવાને શ્વાસમાં સૌનાં સદેવ,
રગ-રગમાં હવે હું પ્રસરાઈ ગયો છું.

થવાને અંકિત જિંદગીનાં ઉરમાં,
લઈ ખારાશ કિનારાઓમાં સચવાઈ ગયો.


Rate this content
Log in