Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

ચૈતન્ય જોષી

Drama

3  

ચૈતન્ય જોષી

Drama

નૈ આવું...!

નૈ આવું...!

1 min
211


ફરીને આવું છું, ફરીને નૈ આવું! 

જાતને લાવું છું, ફરીને નૈ આવું! 


હે ઈશ જગત આખું ભટકી લીધું, 

ક્યાં હું ફાવું છું? ફરીને નૈ આવું! 


જોયા ઘણાં પણ તારા જેવા નહીં, 

ગીત તારું ગાઉં છું, ફરીને નૈ આવું! 


સોંપ્યું સર્વસ્વ સરકાર તારા ચરણે,

હું ક્યાં જાઉં છું? ફરીને નૈ આવું. !


આવકારજે અબ્ધિવાસી અવિનાશી,

તને હું મનાવું છું, ફરીને નૈ આવું !


Rate this content
Log in