STORYMIRROR

Vijaykumar Jadav

Others

2  

Vijaykumar Jadav

Others

મિત્રો વિના

મિત્રો વિના

1 min
2.3K


મિત્રો વિહોણા જીવતરમાં ક્યાં મજા છે?
સમજીશ હું તો, કે સજા છે બસ સજા છે.

જ્યાં જ્યાં નથી માનવતા ત્યાં ત્યાં ઓહ દોસ્તો,
માનવ નથી પણ માત્ર જાનવરી પ્રજા છે.


સામગ્રીને રેટ આપો
લોગિન