મેધરાજા
મેધરાજા
1 min
13.8K
ક્યાંક દેડકીઓ કરે છે સાદ,
વરસાદને કરી ને યાદ.
મેધરાજા વાજતે ગાજતે આવે છે,
મોર કળા કરીને નાચે છે.
કોયલનો અવાજ મીઠો ગુંજે,
ધરા આખી પાણી એ ભીંજે.
ભોરંગ છોડી સુરંગ,
ઉડાડે છે લોકો નાં રંગ.
વરસાદનાં પાણીમાં પલળવાની મઝા,
કયારેક આપે છે બીમારીની સજા.
આભ આખું થાય ખાલી,
પાણી લઇ જાય છે બધું તાણી.
કાવુ
(કલ્પેશ ચૌહાણ)
