Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

લાખેણી ચેહર મા

લાખેણી ચેહર મા

1 min
188

આ જીવને લાખેણી ચેહરમાની તલાશ છે,

જીવતરના ખરાં મરમ એવાં ચેહરમાની તલાશ છે.

ખરી પડે છે આંસુ એકાકી ચેહરમાની યાદમાં,

ઝીલી શકે એવા મારી માવડીના પાલવની તલાશ છે.

નિરાળા છે ખેલ આ નવરંગ દુનિયાના,

સાચો સથવારો ચેહરમા છે,

અંતરનો સંતોષ અને સારાં કર્મોથી,

ચેહર માની તલાશ છે.

અહમથી ઠસોઠસ આ પિંજરને,

જે તોડે એ ચેહરમાની વાણી છે,

ચેહરમાના એક અકસીર,

ઈલમની તલાશ છે.

સપનાંમાં આવી નેઉઠાડે,

એવાં મારા માવડી છે,

જીવંત રાખે છે મને ચેહરમાના પરચાઓ,

એ હાજરાહજૂર છે.

Rate this content
Log in