STORYMIRROR

Viha Oza

Others

2  

Viha Oza

Others

કસોટી

કસોટી

1 min
227

કસોટી છે આ અગાધ જિંદગી,

કેવી છે આ અમાપ બંદગી,


કસોટી છે આ અનંત મળી,

ના માપ ન હદ બની છે જિંદગી.


Rate this content
Log in