STORYMIRROR

Pravina Kadkia

Others

2  

Pravina Kadkia

Others

કર્મની ગતિ

કર્મની ગતિ

1 min
2.3K


કર્મ ફળ આપશે જ્યારે તે પાકશે

ખૂબ મોડું થાશે જ્યારે તું જાગશે

હું કરું મેં કર્યું ખોટી છે ભાવના

શું તું પામીશ શાની છે ખેવના

કર્મ કર્યા વગર જીવન છે દુષ્કર

કર્મનો વ્યાપાર કરી લે તું મુકરર્

કર્મમાં અધિકાર છે ગીતા બતાવે

ફળની આશા તુજને કાં સતાવે     

બોલ્યા બોલ ને તાક્યું તીર વીંધે

કર્મનો મર્મ સત્ય સબળ રાહ ચીંધે        

કર્મની ગતિ ગહન ના કોઈ જાણે

જ્ઞાનીઓ થાક્યા ના કોઈ પિછાણે

 

 

 


साहित्याला गुण द्या
लॉग इन