Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

જીવન ઉત્સવ છે

જીવન ઉત્સવ છે

1 min
186


આ જીવન એક ઉત્સવ છે,

જો જીવતાં આવડે તો 

જીવન પ્રેમનું સંગીત છે

જો પ્રેમ વહેંચતા રહો તો,


આ જીવનની રીત જ એવી છે,

બધાંયે સાથે મળીને નિભાવવાની છે,


આબાલવૃદ્ધ સૌ કોઈએ, 

એકમેકને સહકાર આપવાનો છે

આ જીવનમાં કાંટા પણ છે

એનાથી બચીને જીવવાનું છે,


આવો વડીલોનાં આશીર્વાદ લઈને,

જીવનને આગળ વધારવાનું છે

સંબંધોને વ્યવહાર ને 

દિલથી ભાવના નિભાવવાની છે.


Rate this content
Log in