STORYMIRROR

jagruti Trivedi

Others

4  

jagruti Trivedi

Others

જિદંગીની મઝધારે

જિદંગીની મઝધારે

1 min
264

છોડી દીધી છે નાવ જિંદગીની મઝધારે,

તડપતો રહ્યો હું દેખીને અંતિમ છેવાડે,


મતભેદો હતાં સંસારમાં ઘણાંએ,

તરછોડી દીધાં અધવચ્ચે ખરતાં આંસુડે,


માની લીધું કે નક્કી છે લડવાનું એકલપંડે,

ગડમથલ છે કે કરવી પ્રતીક્ષા રાહમાં કોઈનીયે,


મળશે કદી સાથ શમણાંનો એક અણસારે,

ભરી દેશે ભીતરનો ખાલીપો આ જન્મારે.


Rate this content
Log in