natwar tank
Others
સમય કહો કે સંજોગ સઘળું હું છું,
મિલન કહો કે વિજોગ સઘળું હું છુંં.
કોઈનો ન્હોતો કાયમ કયારેય,
ભાગ્ય કહો કે વિનિયોગ સઘળું હું છું !
કબીરા
ગઝલ - દેજો
આવે ગઝલ
એ ગામ !
તાન્કા -- તાર...
તાન્કા - મન...
ગઝલ -- ટાપુ
વિદાય
તારણહાર
અવસર