STORYMIRROR

Dharmesh Vekariya

Others

2  

Dharmesh Vekariya

Others

ગુલાબી ચૂંદડી

ગુલાબી ચૂંદડી

1 min
13.9K


આછી ગુલાબી ચૂંદડી તારા પર ચટકે છે,
આ જ તારી અદા જોઈ મારુ મન મટકે છે.

તારું રૂપ જોઈ મારુ મન ભ્રમર થઇ ભટકે છે,
'અનંત' શું આ જોઈ તારું મન ખટકે છે ?


Rate this content
Log in