એવું કોણે કહ્યું
એવું કોણે કહ્યું

1 min

11.8K
એવું કોણે કહ્યુ કે ઈશ્વરની આરતી,
અગરબતી કે ધુપિયાથી કે,
માળાથી જ ભક્તિ કે પૂજા થાય છે,
અરે મનમાં જો સાચી નિષ્ઠા અને
લગન હોય તો મનથી પણ પૂજા થાય છે,
અને મનથી ચારધામ યાત્રા થાય છે.