એક તું જ
એક તું જ
1 min
202
એક તું જ આધાર છે મા,
એક તું અમારી તારણહાર છે મા,
એક તું ભરોસાનું ડેરૂ છે મા
એક તું અમારું માવતર છે મા,
એવાં હાજરાહજૂર દેવી છો મા
એક તું ગોરના કૂવે શક્તિ છે મા,
એવી તું જ દસે દિશામાં દેવી છે મા
એક તું જ અમારી જિંદગી છે મા,
એક તું જ મનની ભાવના છે મા
એક તું મમતાળું માયા છે મા,
તું જ તું તારા વિના બીજું ક્યાં છે મા
તું જ ચેહર ને તું જ નવદુર્ગા છે મા
આ જગતમાં સચરાચરની દેવી છે મા.