STORYMIRROR

ચૈતન્ય જોષી

Drama

3  

ચૈતન્ય જોષી

Drama

એક સરનામું

એક સરનામું

1 min
258

એક સરનામું એવું મળે જ્યાં વેદના શકે વહેંચાય.

એક સરનામું એવું મળે જ્યાં ઉરની ઓષ્ટે થાય.


ના રહે અંતર કે પરદો એની સન્મુખ કહેતાં જરાય,

એક સરનામું એવું મળે જ્યાં ખુલ્લમખુલ્લા થવાય.


હોય સજ્જન કે સ્નેહીસમા આશ્વસન આપી જાય,

એક સરનામું એવું મળે જ્યાં કદી કશું ના છૂપાવાય.


રાખે ઉરની ઉરમાં ભંડારી પછી મારીતારી ન સંભળાય, 

એક સરનામું એવું મળે જ્યાં અહેસાસ સ્વજનનો જણાય.


મળે પ્રેરણાને સાંત્વન જે દિલાસો દિલને આપી શકાય,

એક સરનામું એવું મળે જયાં ઉર ભીનું ભીનું અનુભવાય.


Rate this content
Log in

Similar gujarati poem from Drama