Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kaushik Dave

Others

3  

Kaushik Dave

Others

દોસ્ત દોસ્ત યાદ યાદે

દોસ્ત દોસ્ત યાદ યાદે

1 min
215


તારી શેરી પાસેથી પસાર થતા,

તને મળવાનું મન થયું,

તને મળવાનું મને મન થયું

પણ... પછી.. પછી..

યાદ આવી ગયું કે,

તારું પણ હવે સરનામું બદલાઈ ગયું !


બસ એક નજર તારા વરંડામાં પડી,

જુની યાદોથી આંખો પણ ભીંજાઈ ગઈ...

તારા ગયે વર્ષો વીત્યા

સામાજિક બંધનોમાં જકડાઈ ગયો,


આજ પણ યાદ કરું તને

તારા જુના ઘર પર નજર કરું

એ બાળપણની યાદો ને

તારો હિંચકો

મનમાં હું ઝુલ્યા કરું.


Rate this content
Log in