STORYMIRROR

Viha Oza

Others

3  

Viha Oza

Others

ચુપ્પી.

ચુપ્પી.

1 min
260

તારી ચૂપીમાં છે ઘણાં જવાબો,

તારા મૌનમાં છે ઘણાં અવાજો,

તારી અનેક છે શક્તિ,

તારી અનેરી છે ભક્તિ,

તારા ભાવમાં છે,

ભવભવનો ફેરો.


Rate this content
Log in