STORYMIRROR

Kanala Dharmendra

Others

3  

Kanala Dharmendra

Others

ચોઇસ ઇઝ યોર્સ

ચોઇસ ઇઝ યોર્સ

1 min
289

આટલા ખર્ચામાં તો હું વગર મોતે મરીશ,

બેટમજી ચોઇસ ઇઝ યોર્સ,

કાં તો હું ભણાવીશ કાં તો તારા લગ્ન કરીશ.


ત્રણ લોન તો માથા પર છે એ ક્યારે ભરીશ,

બેટમજી ચોઇસ ઇઝ યોર્સ,

કાં તો હું ભણાવીશ કાં તો તારા લગ્ન કરીશ,


આટલી કાળઝાળ મોંઘવારીમાં,

તું ભવસાગર કેમ તરીશ ?

બેટમજી ચોઇસ ઇઝ યોર્સ,

કાં તો હું ભણાવીશ કાં તો તારા લગ્ન કરીશ.


બેટમજી બોલ્યાં,

"પપ્પા, એડમિશન લઈ એકવાર આ કોલેજમાં ઘરીશ"

ફાધરજી ધેર ઇઝનો ચોઇસ,

ફિસ ભરી દો લગ્ન તો હું ભાગીને કરીશ."



Rate this content
Log in