STORYMIRROR

Kaushik Dave

Others

3  

Kaushik Dave

Others

ચાલો કરીએ ઉજાણી

ચાલો કરીએ ઉજાણી

1 min
79

ચાલો કરીએ ઉજાણી શબ્દોની,

આજ એક શબ્દ હું કરું પસંદ,

એક શબ્દ તું કરે પસંદ,

પહેલ કરે કોણ એ તું બતાવ,


કરું તારાથી હું શરૂઆત,

લાલચથી રહે તું દૂર,અંહમ્ નો કરૂં હું ત્યાગ,

તારૂં રાખું હું માન,ના કરૂં હું વાદવિવાદ,

ચાલો કરીએ ઉજાણી શબ્દોની,


સાથ આપીને તું,સાચો સાથી બનું હું,

ચાલો કરીએ સંકલ્પ આપણે,

ના કરીએ વિશેષ વાદવિવાદ,


અહમ્નો કરીએ ત્યાગ,

સુખી જીવન બને આપણું આજ,

ચાલો કરીએ ઉજાણી શબ્દોની,


સામગ્રીને રેટ આપો
લોગિન