Rajesh Khunt
Others
સંસારના સમુંદર વચ્ચે,
લાગણીઓના નીર ઉપર,
સમજણની નાવડીમાં સવાર થઈ
સબંધોના સઢ લાંગરીને,
ભવસાગરનો બેડોપાર કરવા,
પ્રેમના હલેસાં માર્યા કરીએ.
આ જીંદગી
ભવસાગર
હું...સરિતા