STORYMIRROR
બે માટીની ચકલી
બે માટીની ચકલી
બે માટીની ચકલી
બે માટીની ચકલી
સાચું સૌ ખોવાયું
બસ ચાલે છે હવે નકલી
ચમકે એ જ ખનકે
ભલે ન હોયે અસલી
નવા યુગે છીનવી સઘળી
નૈસર્ગીકતાની ઢગલી
દીવાનખંડે ચિત્રે વૃક્ષો
ને બે માટીની ચકલી
More gujarati poem from Mr. Pathak Music
Download StoryMirror App