STORYMIRROR

Deepu Bela

Children Stories

3  

Deepu Bela

Children Stories

બાળપણ.!!

બાળપણ.!!

1 min
184

લાગે છે વહાલું મને મારું બાળપણ,

એ માસૂમીયત ને એ ભોળપણ,


વસમી રે લાગે આ જવાનીની મોજ,

લાગે છે પળ પળ દિલ પર બોજ,


ને આ ઉપાધિઓ તો રોજ રોજ,

લૂંટાય ગઈ છે આ જિંદગીની મોજ,


યાદ છે એ કાગળની કશ્તી,

ને ભેરુઓ સાથેની એ અનહદ મસ્તી,


રમતમાં આપતા એ દાવ,

ના જોતા ધૂપ કે છાંવ,

દાદીના ચશ્માની ચોરી કરતા દબે-પાવ.


Rate this content
Log in