STORYMIRROR

ચિન્મયી કોટેચા "અહેસાસ "

Others

3  

ચિન્મયી કોટેચા "અહેસાસ "

Others

અહેસાસ જીંદગીનો

અહેસાસ જીંદગીનો

1 min
153

શોધતી હું અહીં તહીં જીંદગીનો અર્થ,

ભાળી મોતને જાણ્યું કે જીંદગી વ્યર્થ.


ધ્યેય વિહીન, દિશાહીન હું દોડીને હું હાંફી,

અહેસાસ જીંદગીનો મોત સમયે હું પામી.


સામગ્રીને રેટ આપો
લોગિન