Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Yug Maheta

Others

3  

Yug Maheta

Others

આશ ઠગારી નીકળે

આશ ઠગારી નીકળે

1 min
13.2K

આશ સહુએ અહીં ઠગારી નીકળે,

તો યે ઈચ્છાની સવારી નીકળે.

જે કિનારે લાવી મૂએ એ મદદ,

મઝધારમાં ડૂબી જનારી નીકળે.

હોય દીવા સો પ્રકાશિત આંખમાં,

અંતરે કો રાત અંધારી નીકળે.

ખુશ્બુથી ખેંચાઈ આવો ને પછી,

અણિયેલા કાંટાની ક્યારી નીકળે.

અંધાર તો આવે અચાનક એ નિયમ,

રોશની તો અણધારી નીકળે.

યુગ વીતી જાય કયારેક એક પળમાં,

ને ઘડી કો એક નોંધારી નીકળે.

Rate this content
Log in