Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

આપણી મા

આપણી મા

1 min
125


આપણી છે આ ચેહર માતા,

આપણાં હૈયાને હરખાવે માતા.


જોઈ ઊગે દિ અમારાં સૌનો મા,

આપણાં દુ:ખડાને હણનારી મા.


ગોરના કૂવે દુઃખડા હરે છે માતા,

દર્શનથી દિ સુધારનારી ચેહર માતા.


ભાવના વિનવે કૃપા કરજો ચેહર મા,

વગર માગે પાણી આપનારી દેવી મા.


ઘેરાય જિંદગીમાં દુ:ખોના વાદળ મા,

એના મૂળ સુધી પહોંચી સુખ દે મા.


કેમ કરી ચૂકવીએ રુણ તારું માવડી,

પેઢીઓની તારણહાર એક તું માવડી.


Rate this content
Log in