STORYMIRROR

Anjani Mankad

Others

4  

Anjani Mankad

Others

આંખો

આંખો

1 min
13.7K


જીંદગીની શરૂઆતે ખૂલી આંખો,

ત્યારે જીવન જીવવા મળી પાંખો


બસ હવે જીંદગીની મીઠાશ ચાખો,

આવ્યું બાળપણ મ્હાણી જાણો

નહીં આવે પાછું,પકડી રાખો

સોનેરી સમય હવે મને આપ.


ચાલો હવે યુવાનીમાં પગ રાખો, 

સ્વપ્ન ભરેલી ફરી ખૂલી આંખો

સમણાઓ ન મીઠા બોર ચાખો,

સંસારમાં પગલાં માંડવા લાગો

જીવનસાથીનો હાથ પકડી રાખો.


હવે એક નવો કિલકાર ગુન્જયો

થયું,ફરી ફરી ને ખૂલી આંખો, 

આ સમણાઓ થી ભરપૂર આંખો.. 

કાલી-ગેલી એમાં ભરી વાતો.


વૃદ્ધાવસ્થા, કુદરત ન દરવાજો જાન્ખો

અલોેકિક દુનિયા, અદભુત સમય, માણી જાણ્યો

ચાલો, હવે પૂરો થયો દુનિયાથી નાતો.. 

અંતે મિચાણી મારી આંખો, પ્રભુ મય થઈ મારી વાતો..

આ છે કુદરતનું સમય-પત્રક વિચારી રાખો.


Rate this content
Log in